Weather - હવામાન

શું નવરાત્રિમાં ભુક્કા બોલાવશે વરસાદ? જાણો વરસાદની આગાહી

શું નવરાત્રિમાં ભુક્કા બોલાવશે વરસાદ? જાણો વરસાદની આગાહી

નમસ્કાર મિત્રો આજે ફરીવાર હું તમારા માટે હવામાન વિભાગની આગાહી શું કરવામાં આવી છે તેના વિશે વિગતવાર માહિતી લઈને આવી ગયો છું જો તમે પણ વરસાદની આગાહી વિશે માહિતી પ્રાપ્ત કરવા માંગતા હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો.

મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, આગામી સાત દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા બહુ જ ઓછી છે. ગુજરાતમાં અત્યારે વરસાદ લાવે તેવી કોઈપણ શ્રેષ્ઠ સક્રિય નથી રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય રહેતા ગુજરાતમાં હળવા થી ધીમા જેવો વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે.


આ વાંચો:- આજે સોનાના ભાવમાં મોટો ઉછાળો! જાણો આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના ભાવ


શું નવરાત્રી ઉપર વરસાદ આવશે? 

આ તરફ હવામાનની નિષ્ણાત ની આગાહી અનુસાર નવરાત્રીમાં પણ વરસાદ આવે તેવું તેમને જણાવ્યું છે, તેમને જણાવ્યા અનુસાર નવરાત્રી પર છૂટો છવાયો વરસાદ આવવાની શક્યતા છે. આગામી 28 સપ્ટેમ્બર થી લઈને ત્રણ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, આ સાથે જ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થતાં આગામી સમયમાં વરસાદ આવે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી અઠવાડિયામાં ઉકળાટ વધશે અને છૂટાછવાયા વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

નવરાત્રીમાં વધુ વરસાદ આવશે કે ઓછો તે તો આગામી સમયમાં જ ખબર પડે છે પરંતુ અત્યારના સમયમાં એવું જણાવવામાં આવી રહ્યું છે કે નવરાત્રિના સમયમાં હળવા થી ધીમો વરસાદ અમુક સ્થળો પર જોવા મળી શકે છે. જો મિત્રો તમે આ રીતે દરરોજ નવા સમાચાર વાંચવા માંગતા હોય તો અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરો.


આ વાંચો:- એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ 2024 ટુંક સમય માં થશે શરૂ, જેમાં તમને ઈલેક્ટ્રોનિક આઈટમ થી લઈને રસોડા ની વસ્તુઓ પર મળશે 50 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ


આ વાંચો:- અરવિંદ કેજરીવાલ : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ને 170 દિવસ બાદ કોર્ટે આપ્યા જામીન

View Comments

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

4 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

4 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

1 month ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

2 months ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago