Weather - હવામાન

વરસાદની આગાહી : આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા, જાણ સંપૂર્ણ માહિતી

વરસાદની આગાહી : આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા, જાણ સંપૂર્ણ માહિતી

નમસ્કાર મિત્રો આજે અમે તમને વરસાદની આગાહી વિશે જણાવવાના છીએ, હવામાન વિભાગની આગાહી અનુસાર જણાવવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે તેવું જણાવવામાં આવ્યું છે સંપૂર્ણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તેની સાથે આગામી કેટલાક દિવસો સુધી અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેની સાથે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ આવી શકે છે તે હું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

મિત્રો આગામી 5 દિવસોમાં 45 થી 50 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી છે અને આજની વાત કરીએ તો આજે સુરત અને ભરૂચ સહિતના અમુક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, તેની સાથે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

Skip to PDF content

પરેશ ગૌસ્વામી વરસાદની આગાહી

હવામાન વિભાગના નિષ્ણાત એવા પરેશ ગૌસ્વામી દ્વારા બીજી તરફ એવું જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી માં એક સાથે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આજે ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેની સાથે મોટાભાગના વિસ્તારમાં સાતથી આઠ ઇંચ સુધીનો વરસાદ પડે એવું પણ પરેશ ગૌસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે. અને ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે.

આમ આ રીતે આગામી પાંચ દિવસો એટલે કે ઓગસ્ટ મહિનાના છેલ્લા પાંચ દિવસોમાં ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે, દરેક હવામાન નિષ્ણાતો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે આગામી પાંચ દિવસો સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડશે તેવી શક્યતાઓ છે.

આજના લેખમાં અમે તમને હવામાન વિભાગની આગાહી વિશે સંપૂર્ણ માહિતી આપે છે જો મિત્રો તમે આ રીતે દરરોજ હવામાન વિભાગ વિશે નવી માહિતી પ્રાપ્ત કરવા માંગો છો તો અત્યારે જ અમારા Whatsapp Group ને જોઈન કરો.

આ વાંચો:-

આંખોની રોશની તેજ કરવાનું સૌથી બેસ્ટ ઘરેલુ ઉપાય અહીં જાણો.

Kolkata Doctor Case Update : મુખ્ય આરોપી સંજય રૉય કોર્ટમાં કેમ તૂટી પડ્યા ?

ફ્રી સાઇકલ યોજના 2024 || સાયકલ ખરીદવા માટે સરકાર આપશે ₹2700 ની સહાય, જાણો કઈ રીતે?

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

3 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

4 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

3 months ago