નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે નવા સ્માર્ટફોન વિશે ની જાણકારી લઈ ને આવ્યા છે જેનું નામ vivo y18 અને y18e છે, જેની કિંમત ફક્ત 7000 હજાર રૂપિયા છે જેમાં તમને 4GB ની RAM, ફૂલ એચડી ડિસ્પ્લે, અને મોટી બેટરી આપવામાં આવી છે. વિવો એ લાંબા સમય પછી પોતાનો બજેટ ફોન ભારત માં લોન્ચ કર્યો છે જેને ગરીબ વ્યક્તિ પણ સહેલાઈ થી ખરીદી શકે છે અને આ એક બજેટ સ્માર્ટફોન છે. આના પહેલા 2019 માં વિવો એ વિવો y17 લોન્ચ કર્યો હતો. તો ચાલો તમને વિવો ના નવા ફોન ની વિશિષ્ટતા અને કિંમત વિશે જણાવી દઈએ.
વિવો y18 અને y18e ના સ્પીસીફિકેશન ની વાત કરીએ તો આમાં તમને 6.56 ઇંચ ની એચડી+ ડિસ્પ્લે, 90Hz રીફ્રેશ રેટ અને 840 nits peak સુધી નું brightness આપવામાં આવ્યું છે. Octa core MediaTek Helio G85 નું પ્રોસેસર આપવામાં માં આવ્યું છે. જે હાલ ના ફંટચ ઓએસ 14 બેઇઝ્ડ એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે
વિવો વાય18 અને 18ઇ ની કિંમત ની વાત કરીએ તો, 4GB+64 સ્પેસ બ્લેક કલર વાળા y18e ની કિંમત 7,999, 4GB+64GB જેમ ગ્રીન y18 ની કિંમત 8,999 છે, જ્યારે 4GB+128GB સ્પેસ બ્લેક વાય 18 ની કિંમત 9,999 જોવા મળશે.આ સ્માર્ટફોન ને તમે તેમના ઓનલાઇન સ્ટોર થી અને એમેઝોન પર થી ખરીદી શકો છો. આ સ્માર્ટફોન ઓફલાઇન પણ ઉપલબધ છે.
દોસ્તો, આજે અમે આ લેખ માં vivo y18 અને 18e વિશે સંપુર્ણ જાણકારી આપી છે. જો તમને અમારો આ લેખ પસંદ કે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કૉમેન્ટ કરીને પૂછી શકો છો. અને આવા જ ટેક related ન્યૂઝ માટે Vitalkhabar.com સાથે જોડાઈ રહો.
Hero splendor Plus xtec : આ બાઇક માં મળશે 85KMPH ની માઈલેજ અને દમદાર ફીચર, જાણો કિંમત અને વિશેષતા !
જીઓ કંપની ભરતી 2024 | જીઓ કંપની દ્વારા ધોરણ 10 પાસ ઉપર મોટી ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ માહિતી
ટી 20 વર્લ્ડ કપ માટે ઇન્ડિયા ની ટીમ જાહેર, કયા કયા ખેલાડીઓની પસંદગી જાણો સંપૂર્ણ માહિતી
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Generate OTR : ભારત સરકાર શિક્ષણના ક્ષેત્રે સમાનતા અને સંધાનને પ્રોત્સાહન આપવા માટે અનેક શિષ્યવૃત્તિ…
gtkdconline : ગુજરાત રાજ્યમાં અનેક વર્ગો અને સમાજોના લોકો વસે છે. દરેક સમાજને સમાન તકો…
જુનિયર ક્લાર્ક ભરતી 2025 ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ - જુનાગઢ (JAU), આણંદ (AAU), નવસારી (NAU)…
ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય: ફરી વરસાદ ભુક્કા બોલાવી શકે છે! ગુજરાત રાજ્યમાં મોનસૂન ફરીથી સક્રિય…
વરસાદની આગાહી ગુજરાતમાં ભારે વરસાદના પગલે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા,…
આજનું રાશિફળ (27-07-25): શુક્ર અને શનિ બનાવશે શક્તિશાળી યોગ – કેટલાક રાશિના જાતકો ને આશ્ચર્યજનક…