આપના દેશ ના અબજોપતિ અને ઝોહો ના સીઇઓ એ હાલ માં નવી ઓટો રિક્ષા ખરીદી છે. જેના ફોટો તેમણે તેમના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. અને આ ફોટો દર્શાવે છે કે શ્રીધર ને ઇલેક્ટ્રિક ઓટો રિક્ષા ખૂબ પસંદ આવી છે. અને શ્રીધર વેમ્બું આ ઇલેક્ટ્રિક ઓટો નો ઉપયોગ 10km ની રાઈડ કરવા માટે કરે છે.
શ્રીધર ના કેટલાક અનુયાયી આ નવી ઇલેક્ટ્રિક ઓટો માટે અભિનંદન પાઠવ્યા. ભારત માં આટલા અબજોપતિ અને કરોડપતિ ઉદ્યોગપતિ છે જે તેમના આવવા જવવા માટે મોટી મોટી લક્ઝરી કાર નો ઉપયોગ કરે છે જ્યારે શ્રીધર વેમ્બુ એક ઇલેક્ટ્રિક ઓટો પસંદ કરી છે જે દર્શાવે છે કે શ્રીધર ને ઇલેક્ટ્રિક ઓટો પર ખૂબ પ્રેમ છે. શ્રીધર આ ઇલેક્ટ્રિક ઓટો નો ઉપયોગ પોતાની મિલકત પર ચલાવે છે. અને આ ઇલેક્ટ્રિક ઓટો નો ઉપયોગ સ્થાનિક મુસાફરી માટે પણ કરી શકે છે.
આ પણ વાંચો : Hero Karizma XMR : હીરો નું આ બાઈક માર્કેટ માં મચાવી રહ્યું છે તુફાન… Vital khabar
શ્રીધર ને એક યુઝર્સ એ પૂછ્યું કે શા માટે તમે ઇલેક્ટ્રિક ઓટો ને લઇ ને આટલા ઉત્સાહિત છો અને કેમ ક્યારેય ઇલેક્ટ્રિક કાર વિશે કંઈ કહેતા નથી. ત્યારે શ્રીધર એ જવાબ આપ્યો કે, મેં હાલ માં ટાટા નેકસોન ઇવી વિશે પોસ્ટ કર્યું હતું, હું તેને લાંબા અંતર સુધી ચલાવું છું અને 10કિમી થી ઓછા અંતર માટે ઇલેક્ટ્રિક ઓટો. તેમણે એમ પણ લખ્યું હતું કે, ઇલેક્ટ્રિક ઓટો ઉત્તમ અને સલામત અપગ્રેડ છે. અને હું આને પરિવાર ના સ્કુટર તરીકે વિચારવાનું પસંદ કરું છું અને ઇલેક્ટ્રિક ઓટો ને પાર્ક કરવી સહેલી છે. અને મને આશા છે કે એક દિવસ ઇલેક્ટ્રિક ઓટો બજાર માં ઉપડશે.
2022 માં મોંન્ટ્રા ઇલેક્ટ્રિક સુપર ઓટો ને ભારતીય માર્કેટ લૉન્ચ કરવામાં આવી હતી. અને લાંબી ડ્રાઇવિંગ રેન્જ સાથે ઇલેક્ટ્રિક ઓટો નું અપડેટડ વર્ઝન 2024 ની શરૂઆત માં લોન્ચ કરવામાં આવ્યું હતું જે શ્રીધર ને મળ્યું છે. 2024 માં અપડેટ્ વર્ઝન માં 10KW લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. અને આ ઇલેક્ટ્રિક ઓટો 203કિમી ની ARAI ની સર્ટિફાઇડ રેન્જ ધરાવે છે.
આ ઇલેક્ટ્રિક સુપર ઓટો ની કિંમત ભારતીય માર્કેટ ની એક્સ શોરૂમ કિંમત 3.02 લાખ થી 3.50 લાખ ની વચ્ચે છે. ઝોહો ના સી ઈ ઓ ની પાસે આ ઇલેક્ટ્રિક ઓટો સિવાય ટાટા નેકસોન ઇલેક્ટ્રિક suv છે. જેને તે કોઈ દિવસ જ ઉપયોગ કરે છે
જો તમને ખબર ના હોય કે શ્રીધર વેમબુ કોણ છે તો તમને જણાવી દઇએ કે શ્રીધર વેંબુ જોહો કોર્પોરેશન ના સી ઈ ઓ છે. અને ઝૉહો એક સોફ્ટવેર નિર્માતા કંપની છે. ઝોહો ના સોફ્ટવેર દુનિયા ભર માં ઉપયોગ કરવામાં આવે છે.
આઈપીએલ 2024 : આરસીબી 7 મેચ હારી, શું હવે તે પ્લે ઓફ માં પહોંચી શકશે? જાણો સંપૂર્ણ માહિતી
Vivo V30e Launch Date Confirm : વિવો નો નવો ફોન આ દિવસે થશે લોન્ચ ! જાણો શું રહેશે કિંમત અને specs,
વૃદ્ધ પેન્શન યોજના 2024 | ઇન્દિરા ગાંધી યોજના હેઠળ દરેક વૃદ્ધ વ્યક્તિને દર મહિને 1250 રૂપિયા મળશે
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…