Weather - હવામાન

અંબાલાલ પટેલ ની આગાહી 2024 || આ તારીખે ભુક્કા કાઢી નાખે તેવો પડશે વરસાદ, જાણો કઈ તારીખે ભારે વરસાદ આવશે

અંબાલાલ પટેલ ની આગાહી 2024 || આ તારીખે ભુક્કા કાઢી નાખે તેવો પડશે વરસાદ, જાણો કઈ તારીખે ભારે વરસાદ આવશે

અંબાલાલ પટેલ ની આગાહી :- નમસ્કાર મિત્રો રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ઘણા સમયથી હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ આવી રહ્યો છે હવે એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 21 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે અળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, આ વરસાદ કયા જિલ્લાઓમાં સૌથી વધુ પડશે અને કયા જિલ્લાઓમાં મધ્યમ થીળવું પડશે તેના વિશે આજના લેખમાં અમે તમને સંપૂર્ણ માહિતી આપવાના છીએ અને 21 મી ઓગસ્ટ સુધી કયા જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ પડશે તેના વિશે પણ અમે તમને સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.

અંબાલાલ પટેલ ની આગાહી આવતીકાલનું હવામાન કેવું રહેશે?

મિત્રો આવતીકાલ એટલે કે 18 ઑગસ્ટે રાજ્યના ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, દાહોદ, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર આટલા વિસ્તારોમાં વરસાદ પડશે. અને દક્ષિણ ગુજરાતના ભરુચ, ડાંગ, સુરત, તાપી, વલસાડ નવસારી વગેરે જિલ્લાના અમુક વિસ્તારોમાં ધીમીધારે વરસાદી માહોલ કરેશે.

અને સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, બોટાદ, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ આવે તેવી સંભાવના છે.

Skip to PDF content

 

19 થી 21 ઓગસ્ટ ની અંબાલાલ પટેલ ની આગાહી

અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં સતત છ થી સાત દિવસ મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 19 થી 21 ઑગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પડશે વરસાદ, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, વડોદરા, અને વલસાડ જિલ્લાના અમુક સ્થળો એ જાગવી જ સાથે હળવો વરસાદ પડવી શકે તેવી શક્યતા છે,

ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, દાહોદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, મહીસાગર અને સૌરાષ્ટ્રના અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, બોટાદ, કચ્છ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ રહેશે.

મિત્રો આ રીતે તમે દરરોજ હવામાન વિભાગ વિશે નવી જાણકારી પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય અને વરસાદ ક્યારે આવવાનો છે તે જાણવા માંગતા હોય તો અત્યારે જ અમારા WHATSAPP GROUP જોઈન કરો.

આ વાંચો:-

View Comments

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

3 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

4 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

1 month ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

2 months ago