આધાર કાર્ડ ડાઉનલોડ :- અત્યારના સમયમાં ભારતના દરેક નાગરિકો માટે આધાર કાર્ડ એક ખૂબ જ અગત્યનું દસ્તાવેજ બની ગયું છે કોઈપણ સમયે તમારું આધાર કાર્ડ હાથમાં રાખવું એ અત્યારના સમયમાં ખૂબ જ ઉપયોગી હોય છે, આપણું આધાર કાર્ડ એક ખૂબ જ અગત્યનું દસ્તાવેજ છે એટલા માટે કે ક્યારે ક્યાંય ખોવાઈ જાય તે નુકસાનકારક બની શકે છે,
આપણે આધાર કાર્ડને સાથે રાખવું પણ જરૂરી હોય છે એવા સમયમાં જો તમે તમારું આધાર કાર્ડ ની કોપી ઓનલાઇન મોબાઇલમાં રાખો તો તે તમને ખૂબ જ ઉપયોગી થતું હોય છે, શું મિત્રો તમે પણ તમારા આધાર કાર્ડ અને મોબાઇલ માં ડાઉનલોડ કરવા ઈચ્છો છો તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો, આ લેખમાં અમે તમને માહિતી આપવાના છીએ કે આધાર કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું.
જો મિત્રો તમારે તમારા આધાર કાર્ડ ને મોબાઇલમાં ડાઉનલોડ કરવું હોય કે તમારા મોબાઇલમાં આધાર કાર્ડ ની કોપી રાખવી હોય તો તેના માટે તમારે સૌ પ્રથમ તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો જરૂરી છે, કારણકે મોબાઈલ નંબર લીંક ન હોય તો તમે તમારું આધાર કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરી શકતા નથી.
જો કદાચ તમને એક ખબર નથી કે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લીંક છે કે નહીં તો તમે આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રોસેસ દ્વારા જ જાણી શકો છો કે તમારા આધારકાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લીંક છે કે નથી.
જે પણ લોકો પોતાનું આધાર કાર્ડ મોબાઈલ માં પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરવા ઈચ્છે છે તે નીચે આપેલી પ્રોસેસ દ્વારા બહુ જ સરળતાથી પોતાના આધાર કાર્ડ અને મોબાઇલમાં ડાઉનલોડ કરી શકે છે, જો તમે નીચે આપેલી પ્રોસેસને ધ્યાનથી વાંચીને અને સમજીને આધારકાર્ડને ડાઉનલોડ કરશો તો તમને બહુ જ સરળ રીતથી આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
ડીજી લોકર એક ક્લાઉડ આધારિત પ્લેટફોર્મ છે જે મંજુર રજીસ્ટર સંસ્થાઓને ફાળવવામાં આવેલા લોકોને “ડિજિટલ લોકર્સ”માં ઈ કોપી પ્રદાન કરવાની મંજૂરી આપે છે, તમે ડીજી લોકર દ્વારા તમારા કોઈપણ દસ્તાવેજો ઓનલાઇન સાચવી શકો છો. UIDAI અને ડીજીલોકર એ કાર્ડધારકો તેમના ડિજિલોકર એકાઉન્ટ ને તમારા આધાર નંબર સાથે લિંક કરવાનું શક્ય બનાવવા માટે સહયોગ કર્યો છે, અહીં અમે નીચે સચિવ પદ્ધતિઓ તમને તમારા ડીજી લોકર એકાઉન્ટમાંથી એ આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તેના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે.
મિત્રો તમે તમારું આધાર કાર્ડ Umang એપ નો ઉપયોગ કરીને પણ તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરી શકો છો, Umang એપ દ્વારા ઈ આધાર કઈ રીતે મેળવવું તેના વિશે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
તમે ડાઉનલોડ કરેલા આધાર કાર્ડને ઓપન કરવા માટે તમારે એક પાસવર્ડ દાખલ કરવો પડશે, એ પાસવર્ડ આધારકાર્ડમાં જે વ્યક્તિનું નામ છે તે વ્યક્તિના નામના આગળના ચાર અક્ષર કેપિટલમાં લખવાના છે અને તેનો જન્મ જે વર્ષમાં થયો છે તે વર્ષ લખવાનું છે, આ લખ્યા બાદ તમારું આધાર કાર્ડ તમારી સમક્ષ આવી જશે.
આ વાંચો:- જો હજુ પણ ચૂંટણી કાર્ડ ના હોય તો આ રીતે 2 મિનિટમાં ડાઉનલોડ કરો, જાણો સંપૂર્ણ માહિતી
જો તમે તમારા આધાર કાર્ડ ની અપડેટ કરવા માંગતા હોય તમે તમારા પરિવારના કોઈ પણ વ્યક્તિના દસ્તાવેજો ની મદદ થી તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો.
ઉપર જે વેબસાઈટ આપેલી છે તે વેબસાઈટ ને ફરીવાર તમારે ઓપન કરવાની છે.
જો તમે આધાર કાર્ડ ની અપડેટ કરવા માંગતા હોય તો તમારે આધાર અપડેટ નો વિકલ્પ પસંદ કરવાનો છે.
ત્યારબાદ જો તમે તમારા આધાર કાર્ડ માં એડ્રેસ અપડેટ કરવા માંગતા હોય તો એડ્રેસ અપડેટ નો વિકલ્પ પસંદ કરો.
હવે જો તમારી પાસે તમારો પોતાનો દસ્તાવેજ નથી તો એડ્રેસ અપડેટ માટે એડ ઓફ ફેમિલી નો આધાર નંબર દાખલ કરી શકો છો.
ત્યારબાદ તમારે રિલેશનશિપ ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું રહેશે પછી એડ્રેસ અપડેટ કરવા માટે જે પણ ફ્રી ચૂકવવાની હોય તે તમારે ચૂકવવી પડશે.
ત્યારબાદ સર્વિસ બેસ્ટ નંબર એચ ઓ એફ ને મોકલવામાં આવશે અને આધાર પોર્ટલમાં લોગીન કરીને 30 દિવસની અંદર તેને મંજૂરી આપવામાં આવતી હોય છે.
જો 30 દિવસની અંદર મંજૂરી ના મળે તો વિનંતીને નકારી કાઢવામાં આવતી હોય છે તેવું ગણી શકાય છે.
ઘણી જગ્યાએ મિત્રો તમે તમારું આધાર કાર્ડ લઈને નથી જતા અને તેવા સમયમાં જો તમારે તમારા આધાર કાર્ડ નંબર ની જરૂર પડે તો તમારે તમારા આધાર કાર્ડ નો ફોટો મંગાવવો પડતો હોય છે પરંતુ જો તમે તમારા જ મોબાઇલમાં તમારો આધાર કાર્ડ નંબર શોધી શકો તો તમને બહુ જ સરળતાથી પડશે તો હવે અમે તમને એ જણાવવાના છીએ કે તમે તમારું આધાર કાર્ડ નંબર તમારા મોબાઇલમાં કઈ રીતે શોધી શકો છો.
આ વાંચો :- E olakh – જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો માત્ર બે મિનિટમાં
1. શું મોબાઈલ દ્વારા આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકીએ?
⇒ હા તમે મોબાઈલ દ્વારા આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો એ પણ બહુજ સરળ પ્રક્રિયા છે.
2. શું આધાર કાર્ડને ઓનલાઇન ડાઉનલોડ કરી શકાય છે?
⇒ હા મિત્રો તમે તમારા આધાર કાર્ડ ની ઉપર બતાવેલી પ્રોસેસ દ્વારા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો.
3. નવું આધાર કાર્ડ કઢાવવા માટે શું જોઈએ?
⇒ પાસપોર્ટ સાઇઝ ફોટો, રેશનકાર્ડ, જો વ્યક્તિ 18 વર્ષથી વધારે ઉંમરનો હોય તો પાનકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ.
4. આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે શું જોઈએ?
⇒ આધાર કાર્ડને મોબાઈલ માં ડાઉનલોડ કરવા માટે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો જોઈએ.
વધુ જાણો:- મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખમાં આધાર કાર્ડ ને લગતી ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ છીએ જો આધાર કાર્ડ ને લગતો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં લખીને પૂછી શકો છો, જો હજી સુધી તમે અમારા whatsapp ગ્રુપમાં જોઈન ના થયાં હોય તો અત્યારે જ જોઈન થઇ જાવો.
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…
View Comments
Godo