Categories: AutomobileTrending

Bajaj Pulsar NS400, આવતી કાલે થસે લોન્ચ, જાણો શું રહેશે કિંમત અને specs

Bajaj Pulsar NS400 : નમસ્કાર મિત્રો ! આજ ના આ લેખ માં અમે તમને નવા સ્પોર્ટ્સ બાઈક વિશે જમાવવા ના છીએ જેનું નામ bajaj pulsar NS400 છે. જેને બજાજ કંપની કાલે લોન્ચ કરવા જઈ રહી છે. જેમાં ગ્રાહકોને ઘણા બધા ફીચર આપવા માં આવ્યા છે, જેવા કે bluetooth કનેક્ટિવિટી, ડિજિટલ સ્પીડો મીટર, ડિજીટલ ઈન્સટુમેન્ટ ક્લસ્ટર વગેરે. તો ચાલો જાણીએ શું રહેશે કિંમત અને સ્પીસીફિકેશન.

બજાજ કંપની એ થોડા દિવસ પહેલા bajaj pulsar NS400 નું વિડિયો ટિજર દર્શકો સમક્ષ રજૂ કર્યું હતું. અને pulsar NS400 ની સૌ પ્રથમ ઝલક જોવા મળી છે. આજ ના આ લેખ માં અમે તમને Pulsar NS400 ની કિંમત અને લોન્ચ તારીખ વિશે માહિતી આપવા ના છીએ.

આ પણ વાંચો : જીઓ કંપની ભરતી 2024 | જીઓ કંપની દ્વારા ધોરણ 10 પાસ ઉપર મોટી ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ માહિતી

આ બાઈક ની અમુક સ્ટાઈલ હાલ ના ns200 અને ns 250 જેવી હસે તેવું અનુમાન લગાવવા માં આવી રહ્યું છે. બજાજ કંપની Pulsar NS400 ને કાલે બપોરે ( 2 મેં 2024 ) લોન્ચ કરશે. આ બાઈક માં 373સી સી નું સિંગલ સિલેન્ડર લિકવિડ કૂલ્ડ એન્જિન આપવામાં આવશે જે હાલ ના બજાજ ડોમીનાર 400 ના એન્જીન સમાન હસે. અને 6 ગિયર બોક્સ આપવામાં આવશે. આમાં તમને ફૂલી LED lighting system ની સાથે બ્લુટૂથ કનેક્ટિવિટી અને ટર્ન બાય ટર્ન નેવીગેશન આપવામાં આવશે.બજાજ પલ્સર એનએસ400 સ્ટાન્ડર્ડ માં dual ABS આપવામાં આવશે, અને આગળ અને પાછળ ના વ્હીલ માં ડિસ્ક બ્રેક આપવામાં આવશે.

Bajaj Pulsar NS400 Price

આની કિંમત ની વાત કરીએ તો, આમાં આક્રસક કિંમત અને અને હાલ ના પલ્સર ની રેન્જ સાથે ઘણી સમાનતાઓ ધરાવશે. અને પલ્સર એનએસ 400 ની શરૂઆતી કિંમત એક્સ-શોરૂમ (અમદાવાદ) માં 2 લાખ થી સરું થશે. અને આનુ 1 વેરીઅન્ટ ભારત માં ઉપલબ્ધ હસે. 

Bajaj Pulsar NS400 Rivals

આના rival ની વાત કરીએ તો તે ktm Duke 390, bajaj dominar 400 અને triumph speed 400 છે.

વધુ વાંચો :

જીઓ કંપની ભરતી 2024 | જીઓ કંપની દ્વારા ધોરણ 10 પાસ ઉપર મોટી ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ માહિતી 

ટી 20 વર્લ્ડ કપ માટે ઇન્ડિયા ની ટીમ જાહેર, કયા કયા ખેલાડીઓની પસંદગી જાણો સંપૂર્ણ માહિતી

Vivo V30e Launch Date Confirm : વિવો નો નવો ફોન આ દિવસે થશે લોન્ચ ! જાણો શું રહેશે કિંમત અને specs,

Share
Published by
Jayveer Badhiya

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

3 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

4 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

4 weeks ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

2 months ago