Categories: Trending

Breaking News : ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા, ATS એ હાથ ધરી તપાસ જાણો વધુ માહિતી

Breaking News : ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા, ATS એ હાથ ધરી તપાસ જાણો વધુ માહિતી

Breaking News :- નમસ્કાર મિત્રો ગુજરાત એટીએસ ને મળી મોટી સફળતા, અમદાવાદ એરપોર્ટ સ્ટેશન પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા છે શ્રીલંકાના વતની અને ઈસ્લામિક સ્ટેટ ના આતંકવાદીઓ પકડાયા હોવાની ઘટના સામે અત્યારે આવી રહી છે, ગુજરાત એટીએસ એ આ ચારેય આતંકવાદીઓને પકડ્યા છે, આતંકી કનેક્શન ના સંદર્ભે આ ચારેય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તો ચાલો જાણીએ સંપૂર્ણ આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી.

ગુજરાતી એટીએસ વિભાગને મળી છે મોટી સફળતા કારણ કે અમદાવાદના એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓને પકડવામાં આવ્યા છે તેઓએ શ્રીલંકાના વતની અનેક સ્ટેટ ના આતંકવાદીઓ પકડાયા હોવાની ઘટના સામે આવી છે સાથે જ ગુજરાત એટીએસએ આ ચારેય આતંકવાદીઓને ઝડપ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે.

આ ચારેય આતંકવાદીઓ વિશે જાણવા મળી રહ્યું છે કે તેવું શ્રીલંકાના પત્ની અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ છે આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકાના નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને પકડી લેવામાં આવ્યા છે, હવે હાલમાં ગુજરાત એટીએસ એ ચારેય આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને પૂછપરછ હાથ ધરી છે આ આતંકવાદીઓ કયા ઈરાદા સાથે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા તેના વિશે હજી કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી.

આ વાંચો:- આ સ્માર્ટફોન માં મળશે 12GB RAM અને 256GB સ્ટોરેજ, જાણો કિંમત, specs અને લોન્ચ તારીખ

આતંકવાદીઓ ઉપર હાથ ધરી પૂછપરછ

Breaking News :- ગુજરાતી ATS વિભાગ દ્વારા માહિતી મળતા જ ગઈકાલે રાત્રે 8:00 વાગે અમદાવાદના એરપોર્ટ પરથી આચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ આ ચારેય આરોપીઓની પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તેવું જાણવા મળી રહ્યું છે કે અમદાવાદ અને ગુજરાતમાં કેટલાક લોકો સંકળાયેલા હોવાનું પણ ખુલાસો થયો છે.

ગુજરાત એટીએસ ના અધિકારીઓ સહિત કેન્દ્રિય એજન્સીઓનું અધિકારી દ્વારા પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, એવા સમાચાર મળી રહ્યા છે કે કોઈ ચોક્કસ વ્યક્તિ પર હુમલો કરવાની પણ પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે જોકે આ સમગ્ર ઘટના અંગેની માહિતી ગુજરાતના પોલીસ વડા ચાર વાગે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપવાના છે, આ આતંકવાદીઓ વિશે હજી સંપૂર્ણ અને સાચી માહિતી પ્રાપ્ત થઈ નથી.

આ વાંચો:- ગુજરાતમાં 45 ડિગ્રીથી પણ વધુ તાપમાન, અહીં જાણો ક્યારે આવશે વરસાદ? Today Gujarat Weather

પોલિસ બંદોબસ્ત સખ્ત કરવામાં આવ્યો : Breaking News

અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદી પાતા તાત્કાલિક એરપોર્ટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બીજી તરફ આજે આઈપીએલની ત્રણ ટીમ અમદાવાદ આવવાની હતી આ ઉપરાંત ગઈકાલે રાત્રે ચાર આતંકવાદી ઝડપ વાતાવરણ એરપોર્ટ પર હાઈ અલગ પણ આપવામાં આવ્યું છે જોકે અત્યારે એરપોર્ટ પર શાંતિનો માહોલ છે અને પોલીસ નું જબરજસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.

જો મિત્રો તમે આ રીતે દરરોજ નવા સમાચાર ( Breaking News ), નવી યોજના, નવી ભરતી, ટેક વિશે, અને વરસાદ વિશે સમાચાર વાંચવા માંગતા હોય તો અત્યારે જ અમારા whatsapp ગ્રુપ ને જોઈન કરવાનું ભૂલશો નહીં. 

JOIN WHATSAPP GROUP

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

3 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

3 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

4 weeks ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

2 months ago