Trending

ફોનની લત : શું તમારું બાળક પણ આખો દિવસ ફોન જોવે છે? તો આ રીતે ફોનની લત છોડાવો!

ફોનની લત : શું તમારું બાળક પણ આખો દિવસ ફોન જોવે છે? તો આ રીતે ફોનની લત છોડાવો!

નમસ્કાર મિત્રો આજના સમયમાં ઘણા એવા બાળકો છે જેમને અત્યારના સમયમાં મોબાઇલ ફોનની લત લાગી ગઈ છે, જેના કારણે ઘણા વાલીઓ પણ ચિંતિત છે પરંતુ હવે તેમના બાળકોને એવી મોબાઇલની લત લાગી ગઈ છે કે તે હવે મોબાઈલ વિના રહી શકતા નથી, આવા સમયે ઘણા માતા પિતા ના પ્રશ્નો હોય છે કે તેમના બાળકને મોબાઇલને લત કઈ રીતે છોડાવવી? મોબાઈલ ની લતના કારણે બાળક ને ઘણા નુકસાનો થતા હોય છે.

મોબાઈલ ફોનની લત ના કારણે ઓછી એકાગ્રતા નીંદર ન આવવી અને આંખોનું ખીંચાણ થવું જેવી ઘણી બધી બીમારીઓ થઈ શકે છે, અને જો કોઈ બાળક વધુ પડતી ગેમ રમે તો તેના મગજ ઉપર પણ અસર થઈ શકે છે,

Skip to PDF content

કોઈપણ વાલીઓને પોતાના બાળક ને મોબાઇલની લત છોડાવી તો હોય છે પરંતુ તે લત કઈ રીતે છોડાવી તેના વિશે તેમને કોઈ પણ પ્રકારની માહિતી હોતી નથી. તો આજના આ લેખમાં અમે તમને અમુક એવી ટીપ્સ જણાવવાના છીએ જેના કારણે તમારું બાળક પણ મોબાઈલ ફોનની લતમાંથી છુટકારો મેળવી શકે છે. જો તમે પણ તમારા બાળકના ફોનના વ્યસન ને દૂર કરવા માંગતા હોય તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.

મોબાઈલ ફોનની લત માંથી કઈ રીતે છુટકારો મેળવવો?

મોબાઈલ ફોનની લતમાંથી છુટકારો મેળવવા માટે સૌથી મોટું પગલું એ છે કે તમારા બાળકને મોબાઇલ આપતી વખતે તેનો સ્ક્રીન ટાઈમ નક્કી કરો, દરરોજ તે કેટલી મિનિટ કે કેટલા સમય સુધી મોબાઈલ જોશે, તે તમારે નક્કી કરવાનું છે ત્યારબાદ જ તમારા બાળકને મોબાઇલ આપવાનો છે અને તમે નક્કી કરેલો સમય પૂર્ણ થાય ત્યારબાદ તમારી તમારા બાળક ના હાથ માંથી મોબાઈલ લઈ લેવાનો છે.

તમારા બાળકને જમતી વખતે કી સુતી વખતે મોબાઈલ ફોન ન આપવો તેવા નિયમો બનાવો અને તમારા બાળકને અમુક સમય પૂરતો જ મોબાઈલ આપવો તેવો નિયમ બનાવવો.

બાળકને બીજી પ્રવૃત્તિઓ કરાવો!

તમારા બાળકોને અમુક એવી પ્રવૃત્તિઓ કરવા આપો જેમાં મોબાઈલ ફોન નો સમાવેશ ન થતો હોય, તમારા બાળકને બહાર રમવા મૂકવું, શાળામાં આપેલું હોમવર્ક કરાવવું. અને બીજી ઘણી પ્રવૃત્તિઓ તમારે સાથે રહીને કરાવી જેનાથી તેનું ધ્યાન મોબાઈલ તરફ બહુ જ ઓછું જાય. જેમ કે બોર્ડ ગેમ્સ રમવી, અમુક ટાસ્ક આપવા એ ટાસ્ક પૂર્ણ થયા બાદ જ બાળકને મોબાઇલ આપવો તેવી શરત રાખવી.

આ વાંચો :- ખેડૂત મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024 :- આઇ ખેડૂત પોર્ટલ દ્વારા કરો અરજી અને ફોન ખરીદવા માટે મેળવો સહાય 

બાળકને મોબાઈલથી દૂર કરવાની સરળ રીત!

જો તમારા બાળકને વધુ પડતું મોબાઈલનું વ્યસન થઈ ગયું હોય અને તેને બીજું કઈ કામ કરવું ન ગમતું હોય તેવા સમય તમારા બાળકને મોબાઇલ આપવો પરંતુ તેને મોબાઇલમાં અમુક એવી ગેમ્સ ડાઉનલોડ કરવી આપવી જેનાથી તેનું મગજ કામ કરતું શીખે, અત્યારના સમયમાં ઘણી એવી ગેમ્સ આવે છે જેમાં મગજનો ઉપયોગ કરવાથી જ તે ગેમ પાર કરી શકીએ છીએ એવી ગેમ્સ બાળકને મોબાઇલમાં ડાઉનલોડ કરી આપવી. જેનાથી બાળકના મગજનો પણ વિકાસ થશે. અને આવી ગેમ્સ બાળકને રમવી ગમતી હોતી નથી જેના કારણે બાળક ધીરે ધીરે મોબાઈલ નો ઓછો ઉપયોગ પણ કરવા લાગશે.

જો મિત્રો તમે આ રીતે દરરોજ કંઈક નવી માહિતી પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તો અત્યારે જ અમારા Whatsapp Group ને જોઈન કરો.

આ પણ વાંચો :- Infinix Note 40s 4G લોન્ચ પહેલાં જ જાહેર કર્યા અદભુત ફીચર અને specs, જાણો શું રહેશે કિંમત અને ક્યારે થશે લોન્ચ ?

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

3 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

4 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

4 weeks ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

2 months ago