Samsung Galaxy M35 : સેમસંગ કંપની 17 જુલાઇ એ નવો સ્માર્ટફોન ભારત માં લોન્ચ કરવા જઈ રહી છે જેમાં યુઝર્સને ને 6000mAh ની બેટરી, Exynos 1380 ચિપસેટ આપવામાં આવશે, આની સાથે બીજા ઘણા બધા ફીચર પણ જોવ મળશે. આજ ના આ આર્ટિકલ માં અમે તમને samsung galaxy M35 વિશે સંપુર્ણ માહિતી આપવાના છીએ જેથી કરીને ને આ આર્ટિકલ્સ ને અંત સુધી વાંચજો જેથી કરીને તમે આ સ્માર્ટફોન વિશે જાણી શકો.
સેમસંગ કંપની દ્વારા હાલ માં જાહેરાત કરવામાં આવી છે કે તે 17 જુલાઇ ના રોજ પોતાનો નવો સ્માર્ટફોન ભારત માં લોન્ચ કરશે. જેમાં વપરાશકર્તાઓ ને 6000mAh ની બેટરી અને Exynos 1380 ચિપસેટ પ્રોસેસર આપવામાં આવશે. આ Exynos ચિપસેટ 2023 માં લોન્ચ થયેલ galaxy A54 ને સંચાલિત કરતું હતું.
સેમસંગ ગેલેક્સી એમ35 ના સ્પીસિફિકેશન ની વાત કરીએ તો આ સ્માર્ટફોન માં 6.6 ઇંચ ની super AMOLED ડિસ્પ્લે, 120Hz રીફ્રેશ રેટ અને 1000 nits peak બ્રાઇટનેસ લેવલ જોવા મળશે. “Infinity-O” ડિસ્પ્લે ડિઝાઈન નો ઉપયોગ કરશે, જે ખરેખર રીતે ફ્રન્ટ ફેશિંગ કૅમેરા માટે ડિસ્પ્લે પંચ હોલ સેટઅપ નું કાર્ય કરે છે.
Skip to PDF contentઆ પણ વાંચો : Infinix Note 40s 4G લોન્ચ પહેલાં જ જાહેર કર્યા અદભુત ફીચર અને specs, જાણો શું રહેશે કિંમત અને ક્યારે થશે લોન્ચ ?
GSSSB ભરતી : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં આવી મોટી ભરતી ની જાહેરાત, જાણો સંપૂર્ણ માહિતી
તદ ઉપરાંત, આ galaxy M સીરીઝ નું પહેલું મોડેલ હસે જેમાં કોરનીંગ ગોરીલા ગ્લાસ વિક્ટર પ્લસ ની સુરક્ષા આપવામાં આવી છે. સેમસંગ એ એમ પણ જણાવ્યુ હતુ કે ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ ને બદલે કંપનીએ ફિંગર પ્રિન્ટ સેન્સર ને પાવર બટન સાથે જોડ્યું છે.
Samsung Galaxy M35 ના પાછળ ના ભાગ ની વાત કરીએ તો, આ સ્માર્ટફોન માં ટ્રિપ્લ રિઅર કૅમેરા સેટઅપ જોવા મળશે, જેમાં 50 મેગા પિક્સેલ નો પ્રાઇમરી સેન્સર સાથે OIS, 8 મેગા પિક્સેલ અલ્ટ્રાવાઈડ લેન્સ અને 2 મેગા પિક્સેલ માઇક્રો સેન્સર. જ્યારે સેલ્ફી અને વિડિયો કોલ માટે કંપની એ 13 મેગા પિક્સેલ નો કેમેરો આપવાનું નક્કી કર્યું છે. આ સ્માર્ટફોન નાઈટ ફોટોગ્રાફી સાથે આવશે જેમાં તમને ખાસ કરીને લો લાઈટ ફીચર અને એસ્ટ્રોલેપસ જેવા ફીચર જોવા મળશે.
Samsung Galaxy M35 માં 8GB RAM અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ જોવા મળશે જેને તમે માઇક્રોએસડી કાર્ડ સ્લોટ નો ઉપયોગ કરીને 1TB સુધી એક્સપેન્ડ કરી શકો છો.
બેટરી ની વાત કરીએ તો આમાં યુઝર્સને ને 6000mAh ની બેટરી આપવામાં આવી છે જે 25W ના ચાર્જિગ ને સપોર્ટ કરે છે.
કનેક્ટિવિટી ની વાત કરીએ તો આમાં બ્લૂટુથ 5.3 , WiFi, GPS, USB Type-C 2.0 દ્વારા ચાર્જ કરી શકે છે.
આજે અમે આ આર્ટિકલ ના માધ્યમ થી તમને samsung galaxy M35 વિશે સંપુર્ણ જાણકારી આપી છે. જો તમારા મનન માં કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ કરીને જણાવી શકો છો અમે તમને ચોક્કસપણે જવાબ આપીશું. અને આવીજ માહિતી મેળવવા માટે Vitalkhabar.com સાથે જોડાઈ રહો. ધન્યવાદ….
બનાસકાંઠા જિલ્લામાં ચાર કલાકની અંદર 8 ઇંચ વરસાદ પડ્યો, અહીં જુઓ આજની વરસાદની આગાહી
ફોનની લત : શું તમારું બાળક પણ આખો દિવસ ફોન જોવે છે? તો આ રીતે ફોનની લત છોડાવો!
નમસ્કાર મિત્રો, મારું નામ જયવીર બઢિયા છે હું એક કન્ટેન્ટ રાઈટર છું મને ટેક, ઓટોમોબાઇલ અને એજ્યુકેશનલ આર્ટિકલ્સ લખવા પસંદ છે આની સાથે મને સમય ની સાથે નવુ નવું શીખવું ગમે છે.
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…