Categories: Trending

હજુ ગુજરાતમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે, અહીં જાણો આજનું હવામાન

હજુ ગુજરાતમાં 5 દિવસ તાપમાન યથાવત રહેશે, અહીં જાણો આજનું હવામાન

નમસ્કાર મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર એવું જણાવવામાં આવ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે અને હવામાન વિભાગની આગાહી અનુસાર અરબસાગરમાંથી ભેજ આવતા બફારો રહેવાની પણ શક્યતા રહેલી છે આગામી દિવસોમાં ગુજરાતમાં 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે એવી પણ સંભાવના રહેલી છે, આજના આ લેખમાં આપને હવામાન વિભાગની આગાહી વિશે સંપૂર્ણ વાત કરવાના છીએ તો મિત્રો આ લેખને અંતે સુધી જરૂરથી વાંચજો. 

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજથી આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં જે રીતે તાપમાન છે તે રીતે જ તાપમાન યથાવત રહેશે અને અરબસાગર માંથી ભેજ આવતા બફારો રહેવાની પણ શક્યતા છે આગામી દિવસોમાં ગુજરાતમાં 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં ડસ્ટ્રોમ ની આગાહી પણ કરવામાં આવી છે અમદાવાદ સહિતના રાજ્યમાં આજે અને આગામી પાંચ દિવસ સુધી વાદળ છાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ રહેલી છે અને તેની સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 42 થી 43 ડિગ્રી રહેવાની સંભાવના કરવામાં આવી છે.

 

ગુજરાત રાજ્યમાં કેટલું થશે તાપમાન?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે વડોદરામાં 37 ડીગ્રી મહત્તમ તાપમાન રહેશે અને બીજી તરફ રાજકોટમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે તેમ જ ભુજ માં 37 ડીગ્રી મહત્તમ તાપમાન રહેશે પાલનપુરમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહેશે અને ભાવનગરમાં 37 ડિગ્રી સુધી તાપમાન મહત્તમ રહેશે તેવી શક્યતાઓ રહેલી છે. આ રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ તાપમાન નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે જ્યારે અમુક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે.

Skip to PDF content

 

આ વાંચો :- 2 દિવસ કેવું રહેશે વાતાવરણ? અંબાલાલ પટેલ એ કરે આગાહી જાણો સંપૂર્ણ વિગત! આજનું હવામાન

આ રીતે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હજી પણ પાંચ દિવસ સુધી ગરમીમાં કોઈપણ પ્રકારની રાહત નહીં જોવા મળે, અને અત્યારના વાતાવરણ જેવું જ આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ રહેશે તેવી શક્યતાઓ રહેલી છે, પરંતુ ખાસ વાત એ છે કે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવે છે કે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય પણ ૪૦ ડિગ્રી તેથી તાપમાન નહીં પહોંચે.

આ વાંચો :- આધાર કાર્ડ માં મોબાઇલ નંબર લિંક કરતા શીખો, માત્ર 2 મિનિટની અંદર 

જો મિત્રો તમે પણ આ રીતે દરરોજ નવા સમાચાર કે હવામાન વિભાગ વિશે જાણવા માંગતા હોય તો તમે અમારા whatsapp ગ્રુપ ને જોઈન કરી શકો છો ત્યાં અમે તમને દરરોજ કોઈપણ પ્રકારની માહિતી સૌપ્રથમ મોકલતા હોઈએ છીએ. અને તેની સાથે ગુજરાતમાં કોઈ પણ ઘટના બને ત્યાંના સમાચાર પણ સૌપ્રથમ તમને અમારા whatsapp ગ્રુપ ઉપર જાણવા મળશે, તો અમારા whatsapp ગ્રુપ ને જોઇન કરવાનું ભૂલશો નહીં.


Join WhatsApp Group

  

Share
Published by
Sahil

Recent Posts

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam ||

Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…

3 weeks ago

STD 12 Tatvgyan IMP Board Exam

STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન  MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…

3 weeks ago

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam

Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam   બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…

4 weeks ago

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન

Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…

4 weeks ago

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર સોલ્યુસન

Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…

1 month ago

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ

std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…

2 months ago