નમસ્કાર મિત્રો આજના લેખમાં અમે તમને જણાવવાના છીએ કે ગુજરાતના શિક્ષકોનો પર્દાફાશ થયો છે કઈ રીતે તે જાણ સંપૂર્ણ માહિતી આ લેખમાં. ગુજરાતના એક જિલ્લામાંથી નહીં પરંતુ અનેક જિલ્લાઓમાં શિક્ષકો પોતાની ફરજ નથી બચાવી રહ્યા, અમુક શિક્ષકો એવા છે જેમનું નામ શાળામાં બોલે છે છતાં પણ તેઓ શાળામાં નથી જઈ રહ્યા અને ઘરે બેઠા પગાર ખાઈ રહ્યા છે.
ગુજરાતની શાળાઓમાં ગેરહાજર મામલે શિક્ષકો નો ચોંકાવનારો ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. શાળામાં શિક્ષક તરીકે નામ બોલતુ હોવા છતા ફરજ પર હાજર નથી રહેતા શિક્ષકોનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા મહેસાણા, ખેડા સહિતના અનેક જિલ્લાઓમાંથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે. આવા અનેક શિક્ષકો ગેરહાજર થઈને પોતાનો પગાર ખાઈ રહ્યા છે તેમના વિશે આજે અમે આ લેખમાં સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો મિત્રો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો.
સૌપ્રથમ બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના પાંછા પ્રાથમિક શાળામાં નામ બોલાતી મહિલા શિક્ષિકા છેલ્લા કેટલાય સમયથી શાળામાં આવતા નથી. જેઓ વિદેશમાં રહેવા ગયા છે છતા પણ શાળામાં રાજીનામું આપ્યુ નથી. તેની સાથે બનાસકાંઠાના વાવ તાલુકામાં પણ ઉચપા શાળાના મહિલા શિક્ષક દર્શન પટેલ શાળામાંથી રાજીનામું આપ્યા વગર જ કેનેડા જતા રહ્યાં હોવાનું સામે આવ્યુ છે. બનાસકાંઠાના આ બંને શિક્ષકો વિદેશીઓમાં રહીને પણ પગાર ખાઈ રહ્યા છે, આ બંને શિક્ષકો ઘણા સમયથી વિદેશમાં રહે છે છતાં પણ શાળાઓમાંથી રાજીનામું નથી આપ્યું અને સરકારનો પગાર ખોટો ખાઈ રહ્યા છે.
Skip to PDF contentગુજરાતના શિક્ષકોનો પર્દાફાશ માં મહેસાણા જિલ્લા ની અંદર 10 જેટલા શિક્ષકો ગેરહાજર રહીને પોતાનું પગાર ખાઈ રહ્યા છે, અમુક શિક્ષકો ઘણા વર્ષોથી તો અમુક શિક્ષકો ઘણા મહિનાથી ગેરહાજર રહીને પણ પોતાનો પગાર ખાઈ રહ્યા છે અને શાળાઓમાંથી રાજીનામું નથી આપતા, આવા શિક્ષકોના કારણે વિદ્યાર્થીઓને પણ નુકસાન થતું હોય છે તેમનો અભ્યાસ ક્રમ અધૂરો રહી જતો હોય છે,
ખેડા જિલ્લાના પણ ઘણા શિક્ષકો શાળાઓમાં નથી આવી રહ્યા અને શાળાઓમાંથી રાજીનામું પણ નથી આપ્યું જેના કારણે તેમનો પગાર હજુ પણ ચાલુ છે અને સરકારી પગાર ખાઈ રહ્યા છે, આ રીતે જ ગુજરાતના શિક્ષકોનો પર્દાફાશ થયો છે, અને જાણવા મળ્યું છે કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં શિક્ષકો ગેરહાજર થઈને પોતાનો પગાર ખાઈ રહ્યા છે.
આ રીતે દરરોજ સૌ પ્રથમ અને સાચું જાણવા માટે અત્યારે જ અમારા WhatsApp Group ને જોઈન કરો.
Bangladesh News Live : તમામ ભારતીય અરજી કેન્દ્રો અત્યારે બંધ ! 19,000 કરતા વધારે ભારતીયો ફસાયા
હિડનબર્ગ રિપોર્ટ 2024 : અદાણી વિરુદ્ધ રિપોર્ટ જાહેર કરનાર હિડનબર્ગની ફરીવાર ભારતને ચેતવણી
હેલ્લો દોસ્તો, મારું નામ સાહિલ છે હું એક કન્ટેન્ટ રાઇટર છું તેની સાથે જ હું એક યૂટુબર પણ છું, મને ટ્રેન્ડિંગ, યોજના, જોબ્સ વગેરે વિષયો માં આર્ટિકલ્સ લખવા ખૂબજ પસંદ છે, આની સાથે મને ટ્રાવેલિંગ કરવું પણ પસંદ છે
Std 12 Manovigyan IMP Paper Solution Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 મનોવિજ્ઞાન IMP પેપર…
STD 12 Tatvgyan IMP Board Exam ધોરણ 12 તત્વજ્ઞાન MOST VIRAL પ્રશ્નો વિભાગ - C…
Std 12 Samajshastra IMP Paper Solution 1 Board Exam બોર્ડ પરીક્ષા ધોરણ 12 સમાજશાસ્ત્ર…
Std 12 Manovigyn Imp Section D ધોરણ 12 મનોવિજ્ઞાન વિભાગ D માટે IMP * છેલ્લા…
Std 12 Bhugol Imp paper Solution 2 Board Exam / ધોરણ ૧૨ ભૂગોળ IMP પેપર…
std 9 All Subjects Blueprint PDF || ધોરણ 9 બધાજ વિષયની બ્લુપ્રિન્ટ નમસ્કાર વહાલા વિદ્યાર્થી…